વૈવિધ્ય મેગેઝિન અંક ૬ નવેમ્બર ૨૦૨૫
પ્રિય વાચકો,
દિવાળીની શુભેચ્છાઓ સાથે રજૂ કરીએ છીએ
વૈવિધ્ય મેગેઝિન અંક ૬ – દિવાળી વિશેષ! આ અંક કવિતા, વાર્તા, લેખો અને રેસિપીથી ભરપૂર છે.
- ફૂટેલા ફટાકડા: એક ગરીબ બાળકની હૃદયસ્પર્શી વાર્તા, જે રસ્તા પર પડેલા ફટાકડામાંથી દિવાળીની ખુશી શોધે છે.
- દિવાળી રે દિવાળી: બાળપણની દિવાળીની યાદો તાજી કરતો લેખ.
- ઈનગોરિયા યુદ્ધ: સાવરકુંડલાની અનોખી પરંપરા વિશે માહિતી.
- સાહિત્ય અને સંસ્કૃતિ: દિવાળીના સાંસ્કૃતિક મહત્વને ઉજાગર કરતા લેખો.
- મીઠા ધૂધરા: દિવાળી માટે સ્વાદિષ્ટ રેસિપી.
- લેખકોના સંદેશા: દિવાળીની શુભકામનાઓ સાથે હૃદયસ્પર્શી સંદેશા.
દિવાળીની શુભેચ્છાઓ!
વૈવિધ્ય મેગેઝિન ટીમ