વૈવિધ્ય મેગેઝિન - અંક ૫ રજીસ્ટ્રેશન
કવિતા, વાર્તા અને લેખ સબમિટ ફી: રૂ. 20 આપવાની રહેશે.
પેમેન્ટ કરવા માટે QR કોડ સ્કેન કરો. (પેમેન્ટ નો સ્ક્રીનશોટ લઈને ફોર્મમાં સબમિટ કરો):
લેખકો માટે રજીસ્ટ્રેશન
કવિતા, વાર્તા અથવા લેખ સબમિટ કરવા માટે નીચેના બટન પર ક્લિક કરો. નિયમો અને શરતોનું પાલન કરવું જરૂરી છે:
- કવિતા: ૧૨ લીટીથી વધુ ન હોવી.
- વાર્તા: ૧૦૦૦ શબ્દોથી વધુ ન હોવી જોઈએ.
- લેખ: ૧૦૦૦ શબ્દોથી વધુ ન હોવો જોઈએ.
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૫
વૈવિધ્ય મેગેઝિન અંક ૫ માં જાહેરાત આપવા સંપર્ક કરો. 🔰 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 🔰
🅸🅽🆂🆃🅰🅶🆁🅰🅼: @vaividhya_magazineવધુ માહિતી માટે સંપર્ક કરો: vaividhyamagazine@gmail.com