શિક્ષા થી જ શિસ્ત અને સંસ્કાર - ડૉ. રાજ શાહ

 શિક્ષા થી જ શિસ્ત અને સંસ્કાર

આજ કાલ નાં વાલી અને વિદ્યાર્થી ઓ એટલા sensitive થઈ ગયા છે કે એમના બાળક ને કોઇ શિક્ષક મારે તો તરત જ complain લઈ શાળા માં પહોચી જાય જરા વિચારો તમે નાના હતાં અને ત્યારે શિક્ષક મારતા કે સજા આપતા તો ઘરે કહેવા છતાં મમ્મી કે પપ્પા શાળા માં નોહતા આવતા આવતા તુ પણ કહેતા કે ૨ હજુ મારો એની અસર આજે આપડે સુખે થી સમજણપૂર્વક જિંદગી જીવી રહ્યા છે.  


   👉 આવી જ અવનવી પોસ્ટ વાંચવા માટે અમને ફોલ્લો કરો. 👈   

આપડે આપડા બાળક ને જો આટલું sensitive બનાવીશું તો જિંદગીભર એ મજબૂત નહિ બને પરિણામ સામે આવતી મુશ્કેલી નો સામનો નહિ કરી શકે અને જિંદગી ગોટાળે ચડસે.

આ શાળા માં સજા બંધ થઈ ત્યાર બાદ મેં અનુભવ કર્યો કે આત્મહત્યા ગુંડાગર્દી નાં કેસ વધ્યા છે. આત્મહત્યા કેમ કરે કેમ કે સહન કરવાની શક્તિ નથી આજકાલ બાળકો માં અને ઓછી કેમ થઈ એનું કારણ એ આજકાલ નાં વાલી જ છે જે પોતાના બાળક ને હાથ માં જ રાખવા માંગે છે રાખો એની નાં નથી બધાને પોતાના બાળક પ્રિય હોય છે પણ જે શિસ્ત અને સંસ્કાર એક શિક્ષક કે ગુરુ શીખવાડે તે જિંદગી ભર યાદ રહે છે.

આની અસર ઘણી વાર આપડા ઘરે બાળકો સામે જવાબ આપે જૂઠ બોલે એના લીધે થાય છે કેમ કેમ કે તમે એને રોક્યો નહિ ખોટું કરતા કે બોલતા અને આ છેલ્લે તમારે જ ભોગવવું પડે છે.

માટે હુ તો સરકાર ને કહું છું કે શિક્ષા આપવા માટે શિક્ષક ને રાઈટ આપો કેમ કે ઘણી જગ્યા એ બાળકો અને વાલીઓ દુરુપયોગ કરે છે. હા શિક્ષક પણ જરૂર હોય અને બાળક ને નુકસાન નાં થાય એટલી જ શિક્ષા આપવી જોઇએ.

માટે વાલીઓ માત્ર સમજે કે યોગ્ય સમયે શિક્ષા થી જીવન સુધરશે નહિતર આ pempering કરવું તમને અને તમારા બાળક ને ખોખલું અને નિર્બળ બનાવી શકે છે. અને પસ્તાવો રહી જાય છે એક કહેવત છે ને પાકા ઘડે કાથા નાં ચઢે.

શિક્ષક નો અર્થ

શિ : શિસ્ત અને સંસ્કાર માટે શિક્ષા

ક્ષ : ક્ષમા કરવું દરેક ભૂલો ને ભૂલી

: કર્મ ની જાણ કરવી સારા અને ખરાબ કર્મ ની.

________________________________________

લેખક:- ડૉ. રાજ શાહ દાહોદ, ગુજરાત

Post a Comment

Previous Post Next Post